એ મુસ્લિમ યુવતી જે બાઇકિંગ માટે અન્ય યુવતીઓને પ્રેરણા આપે છે

એ મુસ્લિમ યુવતી જે બાઇકિંગ માટે અન્ય યુવતીઓને પ્રેરણા આપે છે

હુદા બાઇકિંગ શીખવા માંગતી યુવતીઓને ટિપ્સ આપે છે અને પોતાનો વીડિયો બ્લૉગ ચલાવે છે.

તેઓ એક રૂઢિવાદી પ્રથાને પડકારીને મુસ્લિમ યુવતીઓનું બાઇકિંગ ગ્રૂપ બનાવવા માંગે છે.

બાઇકિંગ કરવા માટે હુદાને તેના પરિવારનો પણ ટેકો છે. પરંતુ તેમનું માનવું છે કે તેઓ અપવાદ છે. કેમ કે અન્ય મુસ્લિમ યુવતીઓને હજુ પણ આમ કરવાની છુટ નથી.

હુદાએ બાઇક ચલાવતી વિશ્વભરની મુસ્લિમ યુવતીઓ સાથે તેમના વીડિયો બ્લૉગ દ્વારા એક નેટવર્ક બનાવ્યું છે.

વધુ માહિતી માટે જુઓ આ વીડિયો અહેવાલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો