સૌથી ઊંચી ઇમારત પર ટપોટપ ચઢી જતા સ્પાઇડરમૅન

સૌથી ઊંચી ઇમારત પર ટપોટપ ચઢી જતા સ્પાઇડરમૅન

ફ્રેન્ચ સ્પાઇડરમૅન તરીકે ઓળખાતા એલેન રોબેર ઇમારત પર ટપોટપ ચઢી જાય છે.

તેઓ કોઈ પણ પ્રકારના સાધનની મદદ વગર આ ઇમારત પર ચઢી ગયા હતા.

તેમનું કરતબ જોવા માટે લોકો કામકાજ છોડીને ભેગા થઈ ગયા હતા, જેનાથી ટ્રાફિકમાં ખલેલ પહોંચી હતી.

તેઓ નીચે ઊતર્યા ત્યાપે પોલીસ દ્વારા તેમની ધરપકડ કરી લેવાઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો