H1B વીઝાની નવી જોગવાઈઓની શું અસર થશે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

H1B વીઝાની નવી જોગવાઈઓની શું અસર થશે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ જ્યારથી સત્તામાં આવ્યા છે, ત્યારથી H1B વિઝા ચર્ચા અને ચિંતાનો વિષય બન્યો છે.

ટ્રમ્પ સરકાર H1B વીઝા હેઠળ આવનારા વ્યવસાય અને રોજગારની વ્યાખ્યા બદલવાના મૂડમાં છે.

ત્યારે અમેરિકા જવાનું સપનું પછી એ તમારું હોય કે કંપનીના કર્મચારીનું પૂર્ણ થશે કે કેમ?

ભારતની અર્થવ્યવસ્થા અને અમેરિકામાં રહેતા ભારતીયો પર આ નિર્ણયની કેવી અસર થશે?

વધુ માહિતી મેળવવા માટે જુઓ વીડિયો અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો