પ્લાસ્ટિક આપો અને આ બસમાં મુસાફરી કરો

ઇન્ડોનેશિયાના સુરાબાયા શહેરમાં બસ ટિકિટ તરીકે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે.

બે કલાકની મુસાફરી માટે 10 પ્લાસ્ટિકના કપ અથવા પાંચ પ્લાસ્ટિકની બૉટલ્સ આપવી પડે છે.

ચીન બાદ ઇન્ડોનેશિયા પ્લાસ્ટિકના કારણે દરિયાઈ પ્રદુષણમાં બીજા નંબરે છે.

પ્લાસ્ટિકના પ્રદૂષણને પહોંચી વળવા સરકારે આ નવો રસ્તો અપનાવ્યો છે.

વધુ અહેવાલ માટે જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો