રોકાણ અને ખરીદીની દૃષ્ટિએ સોનું કેટલું લાભદાયક?
રોકાણ અને ખરીદીની દૃષ્ટિએ સોનું કેટલું લાભદાયક?
ભારતમાં સૌથી વધારે ગોલ્ડ પ્રેમી લોકો વસે છે.
અને હવે તો ધનતેરસ અને દિવાળીનો તહેવાર આવી રહ્યો છે.
એટલે ભારતમાં સોના-ચાંદીની દુકાનો ખચોખચ ભરાયેલી રહેશે. એનું કારણ છે કે અહીં સોનું માત્ર શણગાર માટે જ નહીં પણ બચત માટે પણ ખરીદવામાં આવે છે.
'વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ'ના 2017ના રિપોર્ટ પ્રમાણે ભારતમાં લોકોના ઘરોનું સોનું છે એટલે કે ઘરઘરાવ સોનાની વાત કરીએ તો તે લગભગ 24 હજાર ટન છે, જે 58 હજાર અબજ રૂપિયાથી વધારે કિમતનું છે
દિવાળીના તહેવાર પર બીબીસી ગુજરાતીના ધંધા-પાણી કાર્યક્રમમાં જુઓ રોકાણની અને ખરીદી, એમ બન્ને દ્રષ્ટીએ સોનું કેટલું લાભદાયી છે?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો