સંસ્કારભારતી શૈલીની રંગોળી બનાવી લોકપ્રિય થયાં
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

સંસ્કારભારતી શૈલીની રંગોળી કેવી રીતે બને છે?

રંગોળી એટલે મહિલાઓની કલા એવી માન્યતા છે પરંતુ મુંબઈના એક યુવકે રંગોળી તૈયાર કરવાની કલા દ્વારા લોકપ્રિયતા મેળવી છે.

ડોંબીવલી વિસ્તારના યુવક ઉમેશ પંચાલ સંસ્કારભારતી શૈલીની રંગોળી માટે જાણીતા થયા છે.

ઉમેશ પાછલા 17-18 વર્ષથી રંગોળીઓ તૈયાર કરે છે.

તેમણે ખૂબ જ જાણીતા લોકો માટે રંગોળીઓ તૈયાર કરી છે.

સંસ્કારભારતી શૈલી મુજબ, પાંચ આંગળીઓનો ઉપયોગ કરી રંગોળી તૈયાર કરાય છે.

ઉમેશના મતે આ રંગોળીઓમાં સમાજનું પ્રતિબિંબ જોવા મળે છે.

વધુ માહિતી મેળવવા માટે જુવો વીડિયો અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો