પુરુષો કરતાં મહિલોઓનાં જીન્સમાં નાનાં ખિસ્સાં શા માટે હોય છે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

પુરુષો કરતાં મહિલોઓનાં જીન્સમાં નાનાં ખિસ્સાં શા માટે હોય છે?

શું તમે જીન્સ વગરના જીવનની કલ્પના કરી શકો?

મહિલાઓ અને પુરુષોનાં જીન્સમાં એક મોટું અંતર હોય છે.

પુરુષો કરતાં મહિલોઓનાં જીન્સમાં નાનાં ખિસ્સાં હોય છે.

આ અંગે મહિલાઓ શું વિચારે છે?

ફૅશન ડિઝાઇનર અદિતિ સિંઘનાં જણાવ્યાં અનુસાર બ્રાન્ડને લાગે છે કે મહિલાઓ શરીરનો આકાર ખરાબ દેખાડવા માગતી નથી.

ખિસ્સાં મોટાં હોવાના કારણે શરીરનો આકાર બગડી જાય છે. તેઓ માને છે કે મહિલાઓ હંમેશાં બૅગ નથી લઈ શકતી

તેમને સામાન રાખવા માટે ખિસ્સાંની જરૂર પડે છે.

વધુ માહિતી માટે જુઓ વીડિયો અહેવાલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા