બરફવર્ષાના કારણે કાશ્મીરમાં સફરજનના 20 ટકા પાકમાં નુકસાન

બરફવર્ષાના કારણે કાશ્મીરમાં સફરજનના 20 ટકા પાકમાં નુકસાન

કાશ્મીરમાં બરફવર્ષા થતાં સફરજનના પાકને મોટું નુકસાન થયું છે.

દક્ષિણ કાશ્મીરમાં બગાડનુ પ્રમાણ વધુ છે.

સફરજનના પાકમાં લગભગ 20 ટકા બગાડના અહેવાલ છે.

કાશ્મીરમાં અંદાજે 25 લાખ ખેડૂતોની આજીવિકાના આધાર સફરજનની ખેતી છે.

બીબીસી સંવાદદાતા અમીર પીરઝાદા કાશ્મીરમાં સફરજનના બગીચાઓને થયેલા નુકસાનનો ચિતાર આપે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો