ડ્રોનની નજરે : 'દોસ્ત,ચોક્કસ અહીં નગર વસતું હતું…'

ડ્રોનની નજરે : 'દોસ્ત,ચોક્કસ અહીં નગર વસતું હતું…'

અમેરિકાના કૅલિફોર્નિયામાં લાગેલી જંગલી આગને કારણે પૅરેડાઇઝ નામનું શહેર નાશ પામ્યું છે.

આ શહેરની વસતિ માત્ર 27,000ની છે, જેમાં 66 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે 600થી વધુ નાગરિકો લાપત્તાં છે.

જુઓ આ શહેરમાં થયેલી તારાજીના દૃશ્યો, ડ્રોનની નજરે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો