સ્વીડનમાં આવેલું ડિસ્ગસટીંગ ફૂડનું મ્યુઝિયમ

સ્વીડનમાં આવેલું ડિસ્ગસટીંગ ફૂડનું મ્યુઝિયમ

સ્વીડનનાં 'ડિસ્ગસટીંગ ફૂડ મ્યુઝિયમ'માં ઘૃણા ઉપજાવે એવાં અનેક ખાન-પાન છે.

સૌથી વધુ ઘૃણાસ્પદ વાસ મારતી વાનગી છે, 'આઇસલૅન્ડિક શાર્ક', જેનો સ્વાદ પેશાબમાં ભીંજાયેલા ગાદલા જેવો હોય છે.

આવું તો બીજું ઘણું બધું છે.

જો તૈયાર હો તો, વધુ અહેવાલ માટે જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો