ભારતની જેમ તાન્ઝાનિયાના ખેડૂતો પણ ટેકાના ભાવોની સમસ્યાથી પીડાય છે

ભારતની જેમ તાન્ઝાનિયાના ખેડૂતો પણ ટેકાના ભાવોની સમસ્યાથી પીડાય છે

ભારતમાં જેમ ટેકાના ભાવના મુદ્દો સરકાર માટે માથાના દુખાવા સમાન છે, તે જ રીતે તાન્ઝાનિયામાં પણ સરકાર માટે આ મુદ્દો પેચીદો બન્યો છે.

પૂર્વ આફ્રિકાનો આ દેશ કાજુનો મોટો નિકાસકાર છે. આ વર્ષે 2,20,000 ટન ઉત્પાદનનો અંદાજ છે.

પણ આ વર્ષે આ ઉદ્યોગ કટોકટીમાં છે. ખેડૂતોને પૂરતા ભાવ ન મળતાં તેમણે કાજુ વેચવાની ના પાડી છે.

વધુ અહેવાલ માટે જુઓ બીબીસી સંવાદદાતા અબુબકર ફામાઉનો રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો