શું આપ જાણો છો કે મેદસ્વીતા કૅન્સર નોતરી શકે છે?

શું આપ જાણો છો કે મેદસ્વીતા કૅન્સર નોતરી શકે છે?

નિષ્ણાતોનું કહેવું છે કે મેદસ્વીતાને કારણે કૅન્સરના કોષોની વૃદ્ધિ વધી જાય છે.

બ્રિટનમાં ધૂમ્રપાન બાદ કૅન્સરનું બીજું મોટું કારણ મેદસ્વીતા છે.

યૂકેનાં કૅન્સર રિસર્ચના તારણ પ્રમાણે, કૅન્સરને કારણે અલગ-અલગ 13 પ્રકારના કેન્સર થાય છે.

વધુ જાણવા માટે જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો