ગાઝાનો એક માત્ર ગ્રાન્ડ પિયાનો જીવિત થયો
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ગાઝાના આ પિયાનામાં એવું શું છે કે તેના વિશે ફરી ચર્ચા શરૂ થઈ છે?

આ પહેલાં જે ઇમારતમાં પિયાનો હતો તેને બૉમ્બમારામાં ઘણું નુકસાન થયું હતું.

પિયાનો જે ઘટનાઓમાંથી પસાર થયો તે દુ:ખદ છે પરંતુ હજી તેને વગાડવો આનંદદાયક છે.

અંદાજે 1.9 મિલિયન પેલેસ્ટિયન લોકો ઇઝરાયલની નાકાબંધીમાં રહે છે.

ત્રણ યુદ્ધોમાંથી પસાર થવામાં સંગીત મદદરૂપ રહ્યું છે.

સંગીત દરેકની મદદ કરે છે.

વધુ અહેવાલ માટે જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો