પૅરિસની ગલીઓમાં બની રહ્યાં છે ગાર્ડન
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

પૅરિસની ગલીઓમાં નાગરિકોના પ્રયાસોથી બની રહ્યાં છે ગાર્ડન

જો તમે પૅરિસ વિશે જાણતા હશો તો સૌથી પહેલા તમને અહીંના ટ્વીલરીસ ગાર્ડન અથવા તો પહોળા રસ્તાઓ અને એફિલ ટાવરનો વિચાર આવશે.

પૅરિસ દુનિયાનું સૌથી સુંદર શહેરોમાંનું એક છે, પણ હવે અહીં બહુ હરિયાળી રહી નથી અને તે સૌથી યુરોપિયન યુનિયનનું સૌથી વધુ ગીચ શહેર બની ગયું છે.

આ પરિસ્થિતિને સુધારવા, અહીંનાં નાગરિકોને નાની જગ્યાઓમાં છોડ રોપવાની પરવાનગી આપવામાં આવી છે.

બીબીસી સંવાદદાતા હેક્સ આ પ્રયાસો વિશે જાણવા પૅરિસ પહોંચ્યા. જુઓ આ ખાસ રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો