સમગ્ર વિશ્વ પર  બ્રેક્સિટની કેવી અસર થશે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

જાણો, સમગ્ર વિશ્વ પર યુરોપિયન યુનિયનમાંથી Brexitની કેવી અસર થશે?

બ્રેક્સિટને લઈને બ્રિટનની રાજનીતિમાં ખળભળાટ છે, આ એક પ્રકારનું તલાકનામું છે, જેની શરતો હવે નક્કી થઈ રહી છે.

બ્રેક્સિટને લઈને પ્રક્રિયા માર્ચ 2019થી શરૂ થશે અને ડિસેમ્બર 2020 સુધી ચાલશે. બદલાવના આ સમયગાળા દરમ્યાન પહેલા મળતી સુવિધાઓ ચાલુ રહેશે.

સમગ્ર પ્રક્રિયાની શરૂઆત 23 જૂન વર્ષ 2016ના યોજાયેલા જનમત સંગ્રહ સાથે થઈ, જેમાં યૂકેએ યુરોપિયન યુનિયનથી અલગ રહેવું કે સાથે રહેવું તેના અંગે મતદાન થયું.

બીબીસી ગુજરાતીના ધંધા-પાણી કાર્યક્રમમાં જાણો, આ બ્રેક્સિટની અસરને લઈને વિશ્વની રાજનીતિમાં શું દલીલો થઈ રહી છે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા