દાદાની સ્થાપેલી કંપનીની મોટરસાઈકલ 70 દેશોમાં પહોંચાડી
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

દાદાની સ્થાપેલી કંપનીની મોટરસાઈકલ 70 દેશોમાં પહોંચાડી

દાદાએ સ્થાપેલી કંપનીને તેમણે વિશ્વમાં અગ્રણી મોટરસાઇકલ ઉત્પાદકોમાંની એક બનાવી છે.

આજે રાજીવ બજાજ વિશ્વની સૌથી મોટી મોટરસાઇકલ કંપનીઓમાંની એક ચલાવે છે.

બજાજ કંપની 30 લાખ જેટલી મોટરબાઇક્સ 70 દેશોમાં વેચે છે.

વાત છે, બજાજ કંપનીના રાજીવ બજાજની.

તેમણે યુરોપની નંબર વન મોટરસાઇકલ નિર્માતા કંપનીમાં મોટો હિસ્સો ખરીદ્યો છે.

બીબીસી સંવાદદાતા સમીર હાશ્મીનો રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા