મહારાષ્ટ્રના આ ‘સિડ મધરે’ એ 100 સ્વદેશી પ્રજાતિના બીજ બચાવ્યા
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

મહારાષ્ટ્રનાં આ ‘સિડ મધરે’ એ 100 સ્વદેશી પ્રજાતિના બીજ બચાવ્યા

મહારાષ્ટ્રના રાહીબાઈ સોમા પોપેરે બીજ માતા તરીકે જાણીતા થયા છે. રાહીબાઈએ સ્વેદેશી બીજની બૅન્ક બનાવી છે.

રાહીબાઈએ પોતાના ઘરમાં વિવિધ જાતિનાં 100થી વધુ બીજની બૅન્ક બનાવી તેને બચાવ્યા છે.

રાહીબાઈના મતે હાઇબ્રિડ બીજના કારણે સ્વાસ્થ્યને થતું નુકસાન અટકાવવા તેમણે આ પહેલ કરી છે.

વધુ માહિતી માટે જુઓ વીડિયો અહેવાલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો