કચરામાંથી તૈયાર થયું બ્રિટનનું આ ઘર
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

કચરા અને ફેંકી દેવાયેલી વસ્તુઓમાંથી તૈયાર થયું છે આ ઘર

રિસાઇક્લિંગ શબ્દ તમે સાંભળ્યો હશે, જેમાં કચરાના નિકાલ માટે પ્રયાસ થાય છે, પણ હવે નવો શબ્દ આવ્યો છે અપસાઇક્લિંગ, એટલે કે કચરાનો ઉપયોગ કરીને ઉપયોગી ચીજ બનાવવી.

યુનાઇટેડ કિંગ્ડમના બાઇટન શહેરમાં આવા જ કચરાનો ઉપયોગ કરીને અનોખું ઘર બનાવવામાં આવ્યું છે.

આ આખું ઘર કચરામાંથી બનેલું છે. આની પોલી દિવાલ, પ્રાયોગિક શોષણ કરતી વસ્તુઓ જેવી કે જૂનાં ડેમિન જિન્સ, કૅસેટ ટેપ્સ, વીડિયો અને રજાઈથી ભરવામાં આવી છે.

વધુ માહિતી માટે જુઓ વીડિયો અહેવાલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો