નાસાનું ‘’ઈનસાઈટ’’ યાન મંગળ પર ઉતરશે
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

નાસાનું 'ઇનસાઇટ' યાન મંગળ પર ઊતરશે

ભારતીય સમય પ્રમાણે રાત્રે સવા વાગ્યાની આસપાસ નાસાનું આ યાન મંગળની સપાટી પર ઉતરાણ કરશે.

આ યાનનો ઉદ્દેશ મંગળની ઉત્પતિ અને તેની વિકાસની પ્રક્રિયાને સમજવાનો છે.

જ્યારે યાન સપાટીને સલામત રીતે સ્પર્શ કરશે ત્યારે તેના સિગ્નલ પૃથ્વી પર મોકલશે. આ તેનો પૃથ્વી પર પહેલો કોલ હશે.

મિશનનું સંચાલન થઈ રહ્યું છે તેવા અમેરિકાના પાસાડીના બીબીસી સંવાદદાતા વિક્ટોરિયા ગીલે મોકલ્યો આ રિપોર્ટ...

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો