એવી કલાકૃતિ કે જેને ખાઈ પણ શકાય
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

એવી કલાકૃતિ કે જેને ખાઈ પણ શકાય

શું તમે ક્યારેય તમારી ખાવાની પ્લેટને એક આર્ટવર્ક તરીકે વિચારી છે? એક કૅનેડિયન મહિલાએ આ કામમાં મહારથ હાંસલ છે.

કૅનેડાની એક શેફે પોતાની આવી કુશળતાથી ઇન્સ્ટાગ્રામ પર લોકોને પોતાના દિવાના બનાવ્યા છે, જેને તેઓ પાઈ આર્ટ કહે છે.

તેઓ દર વખતે કંઈક નવું બનાવવાનો પ્રયાસ કરે છે.

વધુ માહિતી માટે જુઓ વીડિયો અહેવાલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો