ડિજિટલ ટેકનૉલૉજી નહોતી ત્યારે કેવી રીતે ભજવાતાં જટિલ દ્રશ્યો?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ડિજિટલ ટેકનૉલૉજી ન હતી ત્યારે આ રીતે કૅમેરા ટ્રીકથી થતું શૂટિંગ

આજના સમયમાં ડિજિટલ ટેકનૉલૉજીએ ફિલ્મો, વીડિયો ગેમ્સ અને ટીવીમાં સૌથી જટિલ ભ્રમણાવાળા દૃશ્યોને પણ સરળ બનાવી દીધા છે.

હવે કૅમેરા બહુ સરળતાથી અને સર્જનાત્મક રીતે ખોટું બોલી શકે છે અને ફિલ્મકારોએ બહાર જવાની જરુર પડતી નથી.

કૅમેરાની મદદથી માત્ર સ્વીચ પાડીને વિશ્વનું સર્જન કે વિસર્જન કરી શકાય છે, પરંતુ જ્યારે ડિજિટલ ટેકનૉલોજી નહોતી ત્યારે આ દ્રશ્યો કેવી રીત ભજવાતા હતા?

જુઓ બીબીસીના ખજાનામાંથી 1969નો આ રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો