શિખર ધવનનું નામ ‘ગબ્બર’ કેવી રીતે પડ્યું ?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

શિખર ધવન જણાવે છે કે તેમનું નામ ‘ગબ્બર’ કેવી રીતે પડ્યું?

ભારતીય ક્રિકેટ ટીમ ઑસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જ્યાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે હવે ટી-20ની શ્રેણી બાદ, ચાર ટેસ્ટ અને ત્રણ વન-ડે મૅચ રમાવાની છે.

બીબીસી સાથે વાતચીતમાં શિખર ધવને જણાવ્યું કે કેવી રીતે આ શ્રેણીમાં ભારતીય ટીમ પાસે જીત મેળવવાની ઉત્તમ તક છે.

ઑસ્ટ્રેલિયાના સિડનીમાં બીબીસી માટે નીના ભંડારીએ, 'ગબ્બર' નામ કઈ રીતે પડ્યું? અને શું છે ટીમની તૈયારી? તેના વિશે વાત કરી ધૂંઆધાર ક્રિકેટર શિખર ધવન સાથે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો