ઇન્સાઇટ શોધશે મંગળ પર છૂપાયેલા રહસ્યો
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

આમ ઇનસાઇટ લૅન્ડર શોધશે મંગળના અબજો વર્ષથી છૂપાયેલાં રહસ્ય

મંગળ ગ્રહ અંગે વિસ્તૃત તપાસ કરવા માટે અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ ઇન્સાઈટ લૅન્ડર મોકલ્યું છે, આ યાને પૃથ્વી પર ડેટા મોકલવાનું શરૂ કરી દીધું છે.

ઇનસાઇટના કૅમેરા હાલમાં આસપાસનું નિરીક્ષણ કરી રહ્યા છે, જેથી વૈજ્ઞાનિક સાધનોને ક્યાં બેસાડવા તે નક્કી કરી શકાય.

આ મિશનના કંટ્રોલરુમથી બીબીસી સંવાદદાતા વિક્ટૉરિયા ગીલ આ ખાસ રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો