જયપુરના એક માત્ર મહિલા કુલીની કહાણી
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

જયપુરનાં એક માત્ર મહિલા કુલીની કહાણી

મંજુ દેવી જયપુર રેલવે સ્ટેશનમાં 178 પુરૂષોની વચ્ચે એક માત્ર મહિલા કુલી છે.

પતિના અવસાન બાદ છ વર્ષે પહેલાં તેઓ કામની શોધમાં સુંદરપુરાથી જયપુર આવ્યાં હતાં.

મંજુ દેવીએ પોતાની દીકરી અને દીકરાના અભ્યાસ માટે કુલીનો વ્યવસાય પસંદ કર્યો હતો.

પુરૂષોને વજન ઊંચકીને જતા જોઈ તેમને વિચાર આવ્યો હતો કે આ કામ તેઓ પણ કરી શકે છે.

જોકે, તેમના પતિ અને સસરા પણ કુલી જ હતા.

વધુ માહિતી માટે જુઓ વીડિયો અહેવાલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો