26 હજાર વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફ્સમાંથી પસંદ પામેલી તસવીરોનું પ્રદર્શન
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

નેશનલ મ્યૂઝિયમ ઑફ નેચરલ હિસ્ટ્રીમાં 26 હજાર વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફ્સમાંથી પસંદ પામેલી તસવીરોનું પ્રદર્શન

કુદરતના અદ્ભુત વૈવિધ્યની તસવીરોનું હાલ વૉશિંગ્ટનના 'નેશનલ મ્યૂઝિયમ ઑફ નેચરલ હિસ્ટ્રી'માં પ્રદર્શન ચાલી રહ્યું છે.

આ પ્રદર્શન માટે 59 દેશોમાંથી 26 હજારથી વધુ ઍન્ટ્રીઓ આવી હતી.

જેમાંથી 60 તસવીરો પસંદ કરાઈ. આ પ્રદર્શનમાં દુનિયાભરના શ્રેષ્ઠ ફોટોગ્રાફરોએ મોકલેલી તસવીરોમાંથી આ તસવીરો પસંદ કરાઈ હતી.

વધુ માહિતી માટે જુઓ વીડિયો અહેવાલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો