શીખવાની ઉંમર ના હોય, 90 વર્ષે આ દાદી અંગ્રેજી શીખે છે

શીખવાની ઉંમર ના હોય, 90 વર્ષે આ દાદી અંગ્રેજી શીખે છે

જેને શીખવાની ધગશ હોય તેને ઉંમરનો કોઈ બાધ નડતો નથી.

જાપાનના સેત્સુકો તાકામિઝાવા આવી જ ધગશ ધરાવતી મહિલા છે, જેમણે 90 વર્ષની ઉંમરે અંગ્રેજી શીખવાનું નક્કી કર્યું છે.

બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાનમાં અંગ્રેજી પર પ્રતિબંધ હતો, તેથી તેઓ અંગ્રેજી શીખી શક્યાં નહતાં.

પણ સવાલ એ થાય કે તેમણે 90 વર્ષની ઉંમરે આ પડકાર કેમ ઝીલ્યો?

વધુ અહેવાલ માટે જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો