શિક્ષણ માટે પૈસાની વ્યવસ્થા
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

સંતાનોના શિક્ષણ માટે નાણાકીય આયોજન કેવી રીતે કરશો?

એસોચેમ સોશિયલ ફાઉન્ડેશનના એક રિપોર્ટ પ્રમાણે 2005માં એક બાળકનો વાર્ષિક શિક્ષણ ખર્ચ 55 હજાર રૂપિયા હતો.

2015 માં એ વધીને કેટલો થઈ ગયો? દોઢ લાખ રૂપિયા.

આના પર થયેલા એક અભ્યાસને જોઈએ તો 70%થી પણ વધુ માતા-પિતા એવાં છે જે પોતાની કમાણીનો 30થી 40% જેટલો હિસ્સો બાળકોના ભણતર પાછળ ખર્ચે છે.

અન્ય એક અભ્યાસ પ્રમાણે ભણતરનો વાર્ષિક ખર્ચ સરેરાશ 15%ના દરે વધી રહ્યો છે.

શું તમે ઇચ્છો છો કે બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી તમે એના માટે 50 લાખ રૂપિયાની બચત કરી લો?

એ શક્ય છે?

વધુ અહેવાલ માટે જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો