એ મહિલા કાર્યકર્તા, જેઓ બની ગયાં છે પેરુનો ચહેરો
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

બૉયફ્રેન્ડ દ્વારા જાતીય હિંસાનો ભોગ બન્યાં, તો ઉઠાવ્યો મહિલા અધિકાર માટે અવાજ

પેરુમાં એક મહિલા કાર્યકર્તા દેશનો ચહેરો બની ગયાં છે.

એરલેટ કોન્ત્રેરસ એક એવાં મહિલા છે કે જેઓ ક્યારેક પોતાના જ બૉયફ્રેન્ડ દ્વારા જાતીય હિંસાનો ભોગ બન્યાં હતાં.

જ્યારે કોર્ટે તેમનાં બૉયફ્રેન્ડને એક વર્ષની સજા કરી તો તેઓ ચૂપ ન રહ્યાં અને પેરુમાં મહિલાઓના અધિકારો માટે અવાજ ઉઠાવ્યો.

આજે એ મહિલા તેમજ તેમનાં જેવી બીજી ઘણી એવી મહિલાઓને બીબીસી 100 વીમેન સીરિઝમાં સલામ કરી રહ્યું છે જેમણે એકલા હાથે લડાઈ લડી અને પરિવર્તન લાવી શક્યાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો