2018ની એ ઘટનાઓ જેના પર હતી સમગ્ર વિશ્વની નજર

2018ની એ ઘટનાઓ જેના પર હતી સમગ્ર વિશ્વની નજર

તમે 2018ના આ વર્ષથી થાકી ગયા છો કે પછી 2019ની તરો-તાજા યાદોને આવકારવા તૈયાર છો.

અત્યારે 2018ના વર્ષમાં બનેલી મુખ્ય ઘટનાઓ જોવાની રહે જેણે આખા વર્ષ દરમિયાન આપણું ધ્યાન ખેંચ્યું.

બ્રિટનના શાહી લગ્નથી લઈને પરમાણુ શક્તિ ધરાવતા દેશોના મિલાપ સુધી.

એવી કઈ-કઈ ઘટનાઓ બની જેણે 2018માં પ્રભુત્વ જમાવ્યું.

વધુ અહેવાલ માટે જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો