નકામાં પ્લાસ્ટિકમાંથી બનાવેલી સોલર કાર તમે જોઈ છે ખરી?

નકામાં અને ફેંકી દેવાયેલા પ્લાસ્ટિકમાંથી સોલર કાર બનાવવાનો એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.

સૌરઊર્જા પર ચાલતી આ કાર એન્ટાર્કટિકા પહોંચવાની તૈયારીમાં જ હતી. પણ ખરાબ હવામાનના કારણે આ સોલર કારે અડધેથી પરત ફરવું પડ્યું છે.

જોકે, જે ટીમે આ કાર બનાવી છે તેઓ માને છે કે તેમણે નકામાં પ્લાસ્ટિકને ઉપયોગી બનાવવાનું તેમનું લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો