જ્યાં ના પહોંચે કોઈ ત્યાં પહોંચે ચીન, ઉત્તર ધ્રુવમાં ડ્રૅગનનો પગપેસારો

ચીન પોતાના ભવિષ્યને સારું બનાવવા માટે ઉત્તર ધ્રુવમાં પણ પગપેસારો કરી રહ્યું છે. તેની શરુઆત તે ગ્રીનલૅન્ડથી કરી રહ્યું છે.

અહીં દૂર દૂર સુધી માણસનું નામોનિશાન નથી.

ડૅનમાર્કની આ કોલોની હજુ સુધી અવગણાયેલી છે. પરંતુ હવે અહીં બદલાવ થવાનો છે.

અહીંના એરપોર્ટનું મેનેજમેન્ટ કરતી કંપની તેમને વિશાળ આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં ફેરવવાની ફીરાકમાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો