યમનનાં આ માતા સામે ઝૂક્યું US, અંતિમ શ્વાસ લઈ રહેલા દીકરાને મળવા આપ્યા વિઝા
યમનનાં આ માતા સામે ઝૂક્યું US, અંતિમ શ્વાસ લઈ રહેલા દીકરાને મળવા આપ્યા વિઝા
ઇજિપ્તથી આવેલા બે વર્ષીય બાળકના માતા જ્યારે અમેરિકાનાં કેલિફોર્નિયા પહોંચ્યાં, તો એરપોર્ટ પર કંઈક અલગ જ દૃશ્ય સર્જાયું.
આ માતાના શુભચિંતકોએ તેમને ઘેરીને શુભકામનાઓ પાઠવી.
શાયમા નામનાં આ મહિલા મરણપથારીએ પડેલા પોતાના બે વર્ષીય દીકરાને મળવા કેલિફોર્નિયા પહોંચ્યાં છે.
શાયમા યમનનાં નાગરિક છે, જેથી તેઓ અમેરિકામાં પ્રવેશ મેળવી શકતાં ન હતાં.
અમેરિકાએ મોટાભાગના મુસ્લિમ દેશોના નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો