મળો રિલ નહીં, પણ રિયલ લાઇફના 'બઉઆ'ને

મળો રિલ નહીં, પણ રિયલ લાઇફના 'બઉઆ'ને

સિવિલ સર્વિસમાં જોડાઈને લોકોની સેવા કરવાનું સપનું ધરાવતા ઘનશ્યામ દરવેડેની ઉંમર 15 વર્ષ છે અને તેમની ઊંચાઈ 3.5 ફીટ છે.

ઘનશ્યામ દરવેડેને લોકો મહારાષ્ટ્રના વામન નેતા તરીકે ઓળખે છે.

ઘનશ્યામના પરિવારમાં તેઓ એક માત્ર વામન છે, જેથી તેમના માતા પિતા આ બાબતે થોડાં ચિંતાતુર છે.

જોકે, ઘનશ્યામ કહે છે કે તેમને આ વાતનો કોઈ રંજ નથી કે તેઓ વામન છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો