જાણો છો, સરેરાશ દર ત્રણમાંથી એક વિસ્કીની બૉટલ નકલી?
જાણો છો, સરેરાશ દર ત્રણમાંથી એક વિસ્કીની બૉટલ નકલી?
કેટલાક લોકો સોનું ખરીદીને રોકાણ કરે છે, તો કેટલાક કળામાં પૈસા રોકે છે.
આ બધાં લોકોથી હટકે કેટલાક લોકો એવા પણ છે કે જેઓ દુર્લભ એવી સ્કૉચ વિસ્કીને સારા રોકાણ તરીકે જુએ છે.
જોકે, નકલી વિસ્કીના કારણે આ લોકોની ચિંતામાં વધારો થયો છે.
એક નિષ્ણાત માને છે કે હાલ બજારમાં જે વિસ્કીનો જથ્થો છે, તેની કિંમત આશરે 50 મિલિયન ડૉલર છે અને તે વિસ્કી નકલી છે.
વધુ માહિતી માટે જુઓ વીડિયો અહેવાલ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો