કેવી રીતે મળી પૃથ્વીની પહેલી રંગીન તસવીર?

કેવી રીતે મળી પૃથ્વીની પહેલી રંગીન તસવીર?

લગભગ અડધી સદી પહેલા એટલે કે 24 ડિસેમ્બર 1968ના રોજ અવકાશયાત્રી વિલિયમ એન્ડર્સે અપોલો 8માંથી અર્થરાઇઝની પહેલી રંગીન તસવીર લીધી હતી.

નાસાના મિશનના કમાન્ડર કર્નલ ફ્રેન્ક બોર્મેન એ ક્ષણને યાદ કરી રહ્યા છે અને જણાવે છે કે ચંદ્રની ભ્રમણકક્ષા દરમિયાન કેવી રીતે તેમને તસવીર મળી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો