બ્રિટનમાં સંસ્કૃત શીખવા માટે લોકોની ચાહત કેમ વધી રહી છે?

બ્રિટનમાં સંસ્કૃત શીખવા માટે લોકોની ચાહત કેમ વધી રહી છે?

બ્રિટનમાં હાલ સંસ્કૃત ભાષાની ધૂમ છે અને ત્યાં ઘણાં લોકો સંસ્કૃત શીખી રહ્યાં છે કે જેમાં ભારતીય મૂળના લોકો સાથે સાથે ઘણા બ્રિટિશ લોકો પણ સામેલ છે.

યૂકેમાં ભારતીયો તેમના બાળકોને સંસ્કૃત ભાષા શીખવવા તેના ક્લાસમાં પણ મોકલે છે.

સંસ્કૃત પ્રત્યે ઉત્પન્ન થયેલા લોકોનાં આ પ્રેમનું કારણ શું છે. બ્રિટનથી બીબીસીનો ખાસ રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો