મહિલાઓની મદદ કરતાં આ ‘સુપરવુમન’ કોણ છે?

મહિલાઓની મદદ કરતાં આ ‘સુપરવુમન’ કોણ છે?

પાકિસ્તાનમાં અડધા કરતાં ઓછી મહિલાઓ છે કે જેમને તેમનાં બાળકના જન્મ સમયે દાયણની મદદ મળે છે.

હિમાલયના સુદૂર વિસ્તારમાં ઘણી એવી મહિલાઓ છે કે જેઓ કોઈ મદદ વગર બાળકને જન્મ આપે છે.

શેરબાનો એક એવાં મહિલા છે કે જેમણે પોતે પણ આ પીડા સહન કરી છે, અને એ માટે જ તેમણે અન્ય મહિલાઓને મદદ કરવાનું બીડું ઉઠાવ્યું છે અને જાતે જ શીખ્યાં કે કેવી રીતે દાયણ બની શકાય.

આજે આ શેરબાનો ઘણી મહિલાઓને મદદરૂપ સાબિત થઈ રહ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો