શેરબજારમાં કડાકો થતાં રોકાણકારોની નાતાલ બગડી

ડાઉ જોન્સ મહા-મંદી બાદ તેના સૌથી ખરાબ માસિક પ્રદર્શન તરફ વધી રહ્યો છે.

લોકોને અમેરિકાના બજારોમાં આકર્ષણ ઉભું થયું હતું અને તે જાપાન અને યૂરોપના ઉદ્યોગોને પોતાની તરફ રોકાણ કરવા પ્રેરીત કરતું હતું.

પરંતુ યુએસ સરકારના શટ ડાઉન અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની નીતિને કારણે રોકાણકારોએ હાથ ખંખેરવાનો વારો આવ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો