#MeToo અભિયાનની શરૂઆત આખરે કેવી રીતે થઈ હતી?
#MeToo અભિયાનની શરૂઆત આખરે કેવી રીતે થઈ હતી?
#MeToo અભિયાનના કારણે દેશ વિદેશમાં અનેક ખ્યાતનામ લોકોએ શરમાવું પડ્યું.
ભારતમાં પણ અનેક મહિલાઓએ પોતાના પર થયેલા શારીરિક શોષણ અને અત્યાચાર પર ખુલા મને વાત કરી.
પરંતુ આ અભિયાનની શરૂઆત કેવી રીતે થઈ અને ભારતમાં તેની કેવી અસર થઈ? જુઓ વીડિયો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો