#autism : કરાટે શીખીને ઑટિઝમને માત આપી

તમને બરફી ફિલ્મની પ્રિયંકા ચોપરાની ભૂમિકા તો યાદ હશે. તેઓ એ ફિલ્મમાં ઑટિઝમની બીમારીથી પીડાતાં હતાં.

આવા જ એક કિશોર છે જેમનું નામ છે ઇશર. તેઓ પણ ઑટિઝમની બીમારીથી પીડિત હતા. પણ તેમણે આ બીમારીને હાર આપી અને એ પણ કરાટેની મદદથી.

હવે ઇશર ભવિષ્યમાં કરાટે ટીચર બનવા માગે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો