પતિના મૃત્યુનો વિરહ ખાળવા આ મહિલાએ ગૂંથીને હજારો ફૂલ બનાવ્યાં

પતિના મૃત્યુનો વિરહ ખાળવા આ મહિલાએ ગૂંથીને હજારો ફૂલ બનાવ્યાં

2015માં પતિના મૃત્યુ પછી ક્લૅર નામનાં મહિલા પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરથી પીડાતાં હતાં. મનોવૈજ્ઞાનિકની સલાહ બાદ તેમણે ગૂંથણકામ કરવાનું શરૂ કર્યું.

ત્યારે ક્લૅરને ખબર નહોતી કે આ કામથી તેઓ હજારો ડોલર ભેગા કરી દાન કરશે, ઘણા પુરસ્કારો પ્રાપ્ત કરશે અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવશે.

સૌથી મહત્ત્વની વાત તો એ કે તેમણે આ બધી વસ્તુઓની સાથે ફરીથી જીવનમાં પ્રેમ પણ શોધી લીધો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો