ભારત-બાંગ્લાદેશ સરહદ પર ધમધમતો ગાય તસ્કરીનો ગોરખધંધો

ભારત-બાંગ્લાદેશ સરહદ પર ધમધમતો ગાય તસ્કરીનો ગોરખધંધો

ભારતમાં છેલ્લાં બે વર્ષોમાં ગાય કંઈક વધારે જ સમાચારોમાં રહી છે.

ઉત્તર ભારતમાં ગૌહત્યા અથવા ગૌમાંસ ખાવાની શંકા પર જ કેટલાક લોકોએ જીવ ગુમાવવો પડ્યો.

પરંતુ આ વચ્ચે બીજી વાસ્તવિકતા એ છે કે ગાયોની તસ્કરી આજે પણ ચાલુ છે.

બીબીસી સંવાદદાતા નિતિન શ્રીવાસ્તવ તેની જ તપાસ કરવા ભારત અને બાંગ્લાદેશની સીમા પર પહોંચ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો