પાકિસ્તાનની બંદૂકોનો શિકાર બની રહી છે મધમાખીઓ!

પાકિસ્તાનની બંદૂકોનો શિકાર બની રહી છે મધમાખીઓ!

પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ચાલતી લડાઈ મધમાખીઓનો ભોગ લઈ રહી છે.

આ તરફ મધમાખીઓનો પ્રદૂષણ અને જળવાયુ પરિવર્તનના કારણે પણ નાશ થઈ રહ્યો છે.

સમગ્ર અહેવાલ માટે જુઓ આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો