પેઇન્ટિંગ જેવી પાઈ બનાવતાં કૅનેડાનાં મહિલા

પેઇન્ટિંગ જેવી પાઈ બનાવતાં કૅનેડાનાં મહિલા

કૅનેડામાં રહેતાં જેસિકા ક્લાર્ક કંઈક અલગ કરવા માટે જાણીતા છે. તેઓ પોતાની આવડતને એક નવી જ ઊંચાઈ સુધી લઈ ગયાં છે.

જેસિકા એવી પાઈ બનાવે છે જે જોઈને લાગે કે કોઈ પેઇન્ટિંગ હોય.

જેસિકાનું કહેવું છે કે તે દરેક પાઈની અંદર કંઈક અલગ કરવાનો અને નવી ટેકનિક વિકસાવવાનો પ્રયાસ કરે છે.

એટલું જ નહીં જેસિકા તેમનાં પુસ્તક અને ટ્યૂટૉરિઅલ મારફતે લોકોને પાઈ આર્ટ બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે.

વધુ અહેવાલ માટે જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો