2019ના વર્ષમાં વિજ્ઞાન આપણને શું-શું ભેટમાં આપશે?

2019નું વર્ષ વિજ્ઞાન અને ટેક્નૉલૉજી ક્ષેત્રે કેવું રહેવાનું છે?

કેવી રીતે? ઇલેક્ટ્રૉમૅગ્નેટિક તરંગોને મગજના અમુક ભાગોમાં મોકલીને માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં આવશે.

તો સુખાકારી અને જીવનશૈલીને માત્ર એક ચીપ મારફતે બદલી શકાશે.

3D ચિત્રોની જેમ આવતા વર્ષે શરીરનાં અંગોનું 3D પ્રિન્ટિંગ પણ શક્ય બનશે.

આવું જ અન્ય ઘણું નવા વર્ષે વિજ્ઞાન અને ટેકનૉલૉજી ક્ષેત્રે થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો