તણાવમાંથી મુક્તિ મેળવવા અહીં થાય છે કારની તોડફોડ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

તણાવમાંથી મુક્તિ મેળવવા અહીં થાય છે કારની તોડફોડ

નેધરલૅન્ડ સ્થિત એક કંપની લોકોને પોતાનો ગુસ્સો ઉતારવો માટે એક અનોખી સેવા આપે છે.

તેઓ લોકોને મજા લેવા અને પોતાનો ગુસ્સો ઉતારવા માટે કાર તોડવા માટે આપે છે.

આ પ્રવૃત્તિ નેધરલેન્ડમાં કાયદેસર રીતે થાય છે. કેટલાક લોકો માટે આ તણાવમાંથી મુક્તિનો શ્રેષ્ઠ રસ્તો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો