‘હું મારી હાઈટને મારી ઓળખ નહીં બનવા દઉં’
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ઓછી હાઈટ ધરાવતી એ યુવતીએ એવું શું કર્યું કે ફેમસ બની ગઈ

ફાતીમા ટિમ્બોની હાઈટ ઓછી છે. પણ ઇન્સ્ટાગ્રામ પણ તેમના ઘણા ચાહકો છે.

શરૂઆતમાં તેમને તેમના દેખાવથી ક્ષોભ થતો હતો પણ હવે તેઓ એક મૉડલ છે.

તાજેતરમાં જ તેમણે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો હતો અને તેને ઘણા લોકોએ લાઇક્સ અને શેર કર્યો.

તેમને લોકોની તેમના પ્રત્યે જોવાની માનસિકતાનો ડર હતો. તેમને તેના ઘણા કડવા અનુભવ પણ થયા છતાં હાર ન માની.

આત્મવિશ્વાસ ટકાવી રાખ્યો. ફાતીમાએ તેમની અનુભવ શેર કર્યો.

તેમની કહાણી જાણવા જુઓ આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો