ઉત્તરાયણ : એ બાબત જેનું પતંગ ઊડાડતી વખતે ધ્યાન રાખવું જોઈએ.
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ઉત્તરાયણ : એ બાબત જેનું પતંગ ઊડાડતી વખતે ધ્યાન રાખવું જોઈએ

દર વર્ષે પક્ષીઓના ઘાયલ થવાના આંકડાઓ વધતા રહે છે.

108 જેવી ઇમરજન્સી સારવાર આપતી સંસ્થાઓને પતંગને કારણે ઈજા પામ્યા હોય એવા ફોન પણ વધી જાય છે.

વર્ષ 2018માં ઇમરજન્સીમાં 21 ટકાનો વધારો થયો હતો.

2017-18માં ગુજરાતમાં 142 જેટલા લોકો પતંગની દોરીથી અકસ્માતનો ભોગ બન્યા હતા.

એવામાં કઈ-કઈ છે એ બાબતો જે ધ્યાનમાં લેવાથી સાવચેતી પૂર્વક ઉત્તરાયણનો તહેવાર માણી શકીશું. જુઓ આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો