કપડાંના થેલાને ફરી લોકોનાં જીવનમાં જોડવાનો પ્રયાસ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

કપડાંના થેલાને ફરી લોકોનાં જીવનમાં જોડવાનો પ્રયાસ

પ્લાસ્ટિકની બેગ પર પ્રતિબંધ આવી ગયો છે તેના કારણે હવે કપડાંની બૅગની માગ વધી રહી છે.

તેથી તામિલનાડુની યલો બેગ કંપની, પાછલાં પાંચ વર્ષથી માત્ર સ્થાનિક ગ્રાહકો માટે જ નહીં પરંતુ સમગ્ર ભારતના ઘણા ગ્રાહકો માટે આ પ્રકારની બેગ બનાવે છે.

કંપનીના સ્થાપક કહે છે કે કંપનીનો હેતુ ઉપયોગ ફેંકવાની આદતને બદલવાનો છે અને લોકોના જીવનમાં કપડાંના થેલાને ફરીથી જોડવાનો છે.

તામિલનાડુમાં પ્લાસ્ટિકના પ્રતિબંધ અને રાજ્યમાં પ્લાસ્ટિકની બેગના વિરુદ્ધ વધતી જાગરૂકતા સાથે, હવે કંપની વધુ વેપારની આશા રાખે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો