યુપી બિહાર
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ગુજરાતમાંથી પરપ્રાંતીયોની હિજરત

ગુજરાતમાંથી પરપ્રાંતીયોની હિજરત.

હિંમતનગરમાં બનેલી એક ઘટનાને લીધે પરપ્રાંતીયો બની રહ્યાં છે લોકોના રોષનો ભોગ.

28મી સપ્ટેમ્બરના દિવસે હિંમતનગરના એક ગામ ખાતે 14 માસની બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું, જેના આરોપ સબબ એક બિહારી યુવકની ધરપકડ કરવામાં આવી હતી.

ઠાકોર સમાજની બાળકી ગૂમ થયા બાદ બની હતી ઘટના. કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પર લોકોનો ઉશ્કેરવાનો આરોપ લાગ્યો છે.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલા અંગે નિવદેન આપ્યું હતું કે રાજ્યમાં નિર્દોષો પર હુમલો કરનારા કોઈ પણ વ્યક્તિને નહીં છોડાય.